હા
હા
હા, દરેક શિક્ષક વિદ્યાર્થીને પર્સનલ સમય આપીને શીખવાડે છે.
Ans: સ્કૂલ સમય નિયમિત જ રહે છે.
હા
હા, ટાઇમટેબલમાંજ તેનાં લેક્ચર હોય છે.
હા
હા, વીકમાં બે થી ત્રણ કલાસવર્ક અને એક મેગાટેસ્ટ લેવાય છે.
મેસેજ દ્વારા તથા પોસ્ટ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ મોકલવામા આવે છે.
ગર્લ્સ-બૉયઝના કલાસ જુદા જુદા છે.
વાલીશ્રીને ફોન દ્વારા જાણ કરવામાં આવે છે.
સમયાંતરે વાલીઓને મળવા માટે શાળાએ બોલાવવામાં આવે છે તથા ફોને દ્વારા એપોઇન્ટમેન્ટ લઇ શકે છે .