The School of Science

The School Of Science (SOS)

One of the Best Schools in the State, Where Teachers are the Owners
ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક સંસ્થા કે જેમાં મૂખ્ય શિક્ષકો જ સંચાલકો છે

Contact Us
The School of Science

The School Of Science (SOS)

Highly Qualified Faculties for Quality Education with Personal Attention over Each Student
ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા સર્વોત્તમ શિક્ષણ તેમજ પ્રત્યેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપતી સંસ્થા.

Contact Us
The School of Science

The School Of Science (SOS)

Numerous Students got Admission to IIT/IIIT/NIT/DA-IICT/PDPU/ DDIT/BVM/MBBS
IIT / IIIT / NIT / DA-IICT / PDPU / DDIT / BVM / MBBS માં એડમીશન મેળવતા અનેક વિદ્યાર્થીઓ

Contact Us

713

Students got admission in Medical


4415

Students got admission in Engineering.


798

Students got admission in Paramedical

(Dental, Ayurvedic, Homeopathic)

ABOUT US

THE SCHOOL OF SCIENCE (SOS)

In 2006, highly experienced and qualified subject expert teachers came together under the umbrella of The School of Science (SOS) with a common goal to achieve landmark results in various examinations like State Board, NEET/JEE and GUJ-CET.
SOS સંસ્થાનો ઉદભવ સાયન્સ સ્કુલ તરીકે થયેલ હોવાથી, શરુઆતથી જ સાયન્સના વિદ્યાર્થીઓની વિશેષ કાળજી લેવામાં આવે છે . વિદ્યાર્થીઓને દેશની મેડીકલ તથા એન્જીનીયરીંગની ઉચ્ચ સંસ્થામાં એડમીશન અપાવવા માટે વિદ્યાર્થી SOSમાં એડમીશન મેળવે ત્યાંથી તેમની બોર્ડ / NEET / JEE / GUJCET જેવી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓની વિશેષ કાળજી લઇ સતત તેમને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપવું એ અમારી સંસ્થાનો મુખ્ય ધ્યેય છે.

OUR COURSES

Khambhala Branch

Kindergarten, Primary School, Secondary School, Higher Secondary School (Science).


Rajkot City Branch

Higher Secondary School (Science).WHY SOS?

Modern Campus

The School possesses a state of the art campus over six acres:-...
1.The building has large classrooms (500 sq. ft.- each), with good ventilation and natural lighting
2.The building is fire-safe, possessing all the adequate arrangements for fire safety
3.Vast and latest computer lab (1000 sq ft)
4.Resourceful Laboratories to perform various investigations
5.Huge library containing 7000 resourceful books for competitive examinations like JEE/NEET/GUJ- CET
6. Modern and accessible administrative office
7. Playground over the area of 3 acres
Read Moreધ સ્કૂલ ઓફ સાયન્સ (SOS) સ્કૂલનું અતિઆધુનિક બિલ્ડીંગો ૬ એકર વિસ્તાર ધરાવે છે. આ બિલ્ડીંગોમાં ફાયર સેફટીની સુવિધા સાથે પૂરતી હવા ઉજાસવાળા વિશાળ કલાસ રૂમ (પ૦૦ સ્કવેર ફુટ), બાયોલોજી, ફિઝીકસ, કેમેસ્ટ્રી વિષયની બધાજ સાધનો ધરાવતી લેબોરેટરી (પ૦૦ સ્કવેર ફુટ), કોમ્પ્યુટર લેબ (૧૦૦૦ સ્કવેર ફુટ) JEE-NEET / GUJ-CET માટે ઉપયોગી ૭૦૦૦ પુસ્તકો ધરાવતી રર૦૦ સ્કવેર ફુટમાં ફેલાયેલી લાઇબ્રેરી તથા રર૦૦ સ્કવેર ફુટ વિસ્તાર ધરાવતી મોટી ઓફિસ શાળા સંકુલમાં આવેલી છે. આ ઉપરાંત કેમ્પસમાં ૩ એકર વિસ્તાર ધરાવતુ રમત-ગમતનું મેદાન છે. Read More

Online Exam System

We possess four latest computer labs in our two campuses for better practice of Multiple Choice Questions for state and national level exam preparations. We... use customised software for this MCQ test preparation which is the foundation for various national level competitive examinations like JEE-NEET & GUJ-CET. We ensure that we resemble the ambience and environment set by various competitive exams as per the format suggested by National Testing Agency (NTA), which help students to get a significant competitive advantage. Our MCQ database and school educational software provide thousands of MCQs with detailed explanations. Thus, this facility is helping scientifically to improve our results in various examinations.. Read moreવિવિધતા સભર અનેક પ્રકારનાં વિષયવાર MCQનાં ડેટા તથા ચાર કોમ્પ્યુટર લેબ. બંને શાળા સંકુલો થઇને ધ સ્કૂલ ઓફ સાયન્સ (SOS) ધરાવે છે. આ MCQનાં ડેટાનો વ્યવસ્થિત ઉપયોગ થઇ શકે તે માટે ખાસ એપ્લિકેશન સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેથી JEE-NEET / GUJ-CET જેવી અગત્યની કોમ્પીટીટીવ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર ઓનલાઇન કરી શકે. JEE(MAIN)ની પરીક્ષા નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા જે ફોર્મેટમાં ઓનલાઇન લેવામાં આવે છે. તે જ ફોર્મેટમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન તૈયારી કરતાં હોવાથી વિદ્યાર્થીઓ આવી કોમ્પીટીટીવ પરીક્ષા સરળતાથી આપી સફળતા મેળવે છે. વિદ્યાર્થીઓ ઘરબેઠા પોતાના કોમ્પ્યુટર/મોબાઇલ પર MCQ સોલ્વ કરી શકે છે. તેમજ આ MCQનાં જવાબો ગણતરી સાથે કોમ્પ્યુટર પર જ ઉપલબ્ધ હોવાથી ઉંડાણ તથા સમજદારી પૂર્વક MCQની તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે છે. આ પ્રકારની સોફટવેર બેઝ્‌ડ ઓનલાઇન પરીક્ષાની તૈયારી દ્વારા વિદ્યાર્થી ક્યાં ટોપીક કે પ્રકરણ માં નબળો છે, તે જાણી શકાય છે. આવા વિદ્યાર્થીઓને આ જ ટોપીક કે પ્રકરણ ફરીથી (ભણાવી) અભ્યાસ કરાવી તેનું પરિણામ ઓનલાઇન Exam દ્વારા સુધારી શકાય છે.Read more

Hostel With Amenities

Our School has a luxurious hostel with all the following facilities:-...
1. Well ventilated, huge rooms (12.5 x 18.5 sq. ft.- each)
2. Each room contains an attached toilet-bathroom with a ceiling fan for every two students. Each student will also get a comfortable bed, table, chair, locker & bathroom kit.
3. An industrial R.O. plant provides pure drinking water, a hot water system for the bathroom, and a 105 HP generator for an uninterrupted power supply.
4. It has a massive playground for sports activities and a huge 80 ft x 80 ft dining hall for tasty, nutritious, and hygienic food.
Read moreઅમારી સ્કૂલમાં ૬ એકર કેમ્પસની અંદર જ સંપૂર્ણ સુવિધા યુકત પૂરતા હવા ઉજાસવાળી હોસ્ટેલ ધરાવે છે. આ હોસ્ટેલમાં સંપૂર્ણ સુવિધા સાથે વિશાળ રૂમ (12.5 x 18.5 sq.ft.) માં માત્ર ચાર વિદ્યાર્થીઓ તથા 16.4 x 18.5 sq.ft. રૂમમાં છ વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવે છે. બધાજ રૂમ એટેચ્ડ બાથરૂમની સુવિધા સાથે બે વિદ્યાર્થીઓ વચ્ચે એક સિલિંગ ફેનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થીઓને વ્યકિતગત સેટી-ગાદલું, કબાટ, મોટું ડ્રોવર, ટેબલ, ખુરશી તથા બાથરૂમ કીટ આપવામાં આવે છે. આ ઉપરાંત R.O. યુકત પીવાનુ પાણી, ન્હાવા માટે ગરમ પાણી તથા વિદ્યાર્થીઓને વાંચવામાં ખલેલ ન પહોંચે તે માટે 105 HP જનરેટરની સુવિધા છે. વિદ્યાર્થીઓ માટે 80 x 80 sq.ft.નાં ડાઇનીંગ હોલમાં દરરોજનાં મેનું મુજબ હાઇજીનીક તથા પુરતી કેલરીયુકત આહાર આપવામાં આવે છે.Read more

OUR EXPERIENCE TEAM

Our Staff also includes 30 M.SC., B.Ed. teachers, infact some of them also possess Ph.D and M.Phill degrees

Contact Us

SOS

Rajkot - City Branch

Behind K.K.V Hall,
Kalawad Road, Rajkot - 360005
Ph: (0281) 2588300, 2575511
8511117275

SOS

Khambhala Branch

Jamnagar Road,
Nr. Nyara Village, Khambhala
Ph: 96876 64164 , 93774 56780


Email Id - sosrajkot@gmail.com

OUR PUBLICATIONS

WhatsApp
+91-9687664164